9 એપ્રિલ, 2023

28 માર્ચ, 2023

Vatsalya


 

9 ફેબ્રુ, 2023

27 જાન્યુ, 2023

બાળકો દત્તક લેવા માટે

 


બાળકોને સંપત્તિ નહિ, સંસ્કાર આપો .

 બાળકોને સંપત્તિ નહિ, સંસ્કાર આપો .

 

જયેન્દ્ર ગોકાણી

પરિવારોમાં બાળકોને સારા સંસ્કારો નથી મળતા એના કારણે આજે પરિવારોની દુર્દશા થઈ છે. આજે કુટુંબીજનોમાં આત્મીયતાનો અભાવ છે. પરિવારોમાં કજિયાકંકાશ થતા રહે છે અને પરિવારો તૂટી જાય છે. આજે લગભગ બધાની પાસે ફોન હોય છે. તેઓ પોતાના ફોનનું જેટલું ધ્યાન રાખે છે એટલું ધ્યાન કુટુંબના સભ્યોનું રાખતા નથી. પહેલા દરેક ઘરમાં ફક્ત એક ફોન રહેતો એની પર ઘરના બધા સભ્યો વાતચીત કરતા હતા, પરંતુ આજે જ્યારે દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે. પરંતુ તેમને એકબીજા સાથે વાતચીત કરવાની ફુરસદ નથી.

આપણા સમાજની એક વિડંબના છે કે જે માતાપિતા પોતાનાં બાળકોને ખૂબ લાડપ્યાર કરીને ઉછેરે છે. પરંતુ પછી તે બાળકો મોટા થઈને પોતાનાં વૃધ્ધ માતાપિતાને સન્માન આપતા નથી.

માણસને પાછલી જિંદગીમાં પોતાનાં સંતાનો સાથે રહેવાની ઇચ્છા હોય છે પરંતુ આજના સંવેદનહીન પુત્રો પોતાનાં વૃધ્ધ મા બાપને પોતાની સાથે રાખવા ઇચ્છતા નથી. સમાજમાં આવાં ઘણાં ઉદાહરણો આપણને જોવા મળે છે, જે જોઈને આપણું દિલ કકળી ઉઠે છે. સન ૨૦૧૭ની એક ઘટના છે. મુંબઈના ઓશિવરા વિસ્તારના એક આલિશાન ફલેટમાં ૬૩ વર્ષની એક સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું. ચાર મહિના સુધી કોઈને તેની ખબર પણ ના પડી. તેનો પુત્ર અમેરિકામાં રહેતો હતો. લગભગ એક વર્ષ પછી તે જ્યારે અમેરિકાથી મુંબઈ પોતાને ઘેર પાછો ફર્યો ત્યારે તેને ઘરમાંથી પોતાની માતાનું હાડપિંજર મળ્યું. ઘટનાએ લોકોને અત્યંત આધાત પહોચાડયો. આજે આપણે કેવા સમાજમાં જીવીએ છીએ જેમાં કોઈ પડોશી પણ આપણી ખબર લેતો નથી.

આજે દિવસે દિવસે આપણી બધી બાબતોમાં ઉન્નતિ કરી રહ્યા છીએ. દરરોજ નવી નવી શોધો થાય છે. પરંતુ બીજી બાજુ કૌટુંબિક દૃષ્ટિએ આપણે એકલા થતા જઈએ છીએ.

આજકાલની યુવાપેઢી પોતાના વૃધ્ધમાતાપિતાનું સહેજ પણ ધ્યાન રાખતી નથી. પહેલા જ્યારે સંયુક્ત કુટુંબની પ્રથા હતી ત્યારે વૃધ્ધોને ખૂબ આદર સન્માન આપવામાં આવતું હતું. પરંતુ આજે કુટુંબો તૂટી રહ્યા છે. એના લીધે માણસ એકલવાયો થઈ ગયો છે. લોકોનાં અંતર વચ્ચેનું અંતર વધી રહ્યું છે. દુનિયાની ભીડમાં આજનો માણસ ખોવાઈ જાય છે કે તે પોતાનાં સ્વજનોને ભૂલી જાય છે.

આજે આપણા વડીલો સાથે જે થઈ રહ્યું છે. તે કાલે આપણી સાથે પણ થઈ શક્શે કારણકે આપણાં સંતાનોને જો શ્રેષ્ઠ સંસ્કાર નહિ આપ્યા હોય તો તેઓ આપણી સાથે તેવું વર્તન કરશે. એટલે શ્રી રામ શર્મા આચાર્ય કીધું કે-' સંતાનોને વારસામાં સંપતિ નહિ પણ શ્રેષ્ઠ સંસ્કાર પણ આપો. આથી આપણે ફરીથી આપણી ઋષિપરંપરાનું અનુસરણ કરવું પડશે. ઘરના બધા સભ્યોમાં સહનશીલતા તથા આત્મીયતાના ગુણો કેળવવા અનિવાર્ય છે. જો કુટુંબમાં સંપ અને સહકારની ભાવના હોય તો પરિવાર પ્રગતિ કરી શકે છે અને એક રહી શકે છે.

આપણે આપણાં બાળકોને શિક્ષણ, સ્વાવલંબી તથા સારાં સંસ્કારોનો વારસો આપવો જોઈએ.

 

https://www.gujaratsamachar.com/news/dharmlok/give-children-culture-not-wealth

24 જાન્યુ, 2023

19 જાન્યુ, 2023

SPEECH THERAPY


 

17 જાન્યુ, 2023

21 નવે, 2022

 

 

  


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 





20 નવે, 2022

વલ્ડ ચાઈલ્ડ ડે -

બાળકોનું મન માટી જેવું હોય છે. બાળપણમાં તમે તેમને જે પણ શીખવશો તે તેઓ શીખશે. સ્થિતિમાં, માતા-પિતા તરીકે, બાળકોની સંભાળ રાખવાની જવાબદારી તમારી બની જાય છે.તેમને બાળપણમાં કેટલીક એવી વસ્તુઓ શીખવશે, જેનાથી તેઓ માત્ર સારા માનવી નહીં પરંતુ સમાજને પણ એક સ્તર અપગ્રેડ કરે છે.

 લોકોને અભિવાદન કરવાનું શીખવો (Greet) 

બાળકોને શીખવુ કે કોઈ ઘરે આવે તો હેલો, નમસ્તે અથવા હાય કહીને તેમનું સ્વાગત કરવુ. ઘણા બાળકો કોઈના ઘરે આવે કે કોઈને મળે કે તરત છુપાઈ જાય છે. તેથી તે બાળપણથી મિક્સ શકતા નથી.

 ·         Thank You કહેવાનું શીખવો

બાળકોને શીખડાવો કે કોઈ વસ્તુ મળતા કે મદદ મળે ત્યારે બાળકોને હંમેશા Thank you કહીને

આભાર માનવુ. તેમને અહેસાસ કરાવો કે જો કોઈ તમારા માટે કંઈક કરે છે. જો એમ હોય, તો તમારે હૃદયથી તેમનો આભાર માનવો જોઈએ.

·         આંખનો સંપર્ક કરી વાત કરવું 

બાળકોને શીખવો કે તેઓએ આંખનો સંપર્ક કરીને કોઈથી વાત કરવી જોઈએ. તેનાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે. બાળકોને શીખવો કે શરમાવીને નહી પણ વાત કરતા સમયે તે વ્યક્તિના ચહેરાને જોઈને વાત કરવી છે

બાળકોને હાથ મિલાવવાનું શીખવો

હાથ મિલાવવાની રીત શીખવતી વખતે, બાળકોને સમજાવો કે તેઓએ હાથને મજબૂત રીતે પકડીને હાથ મિલાવવાનો છે. તેમને કહો કે હાથ મિલાવવું વ્યાવસાયિક અભિવાદન કરવાની રીત છે. છોકરો હોય કે છોકરી, તેને ઔપચારિક ગણવું જોઈએ.

 ·         પૂર્ણ વાત સાંભળવી વાર્તા સાંભળો

બાળકોને કહો કે સારી રીતે બોલવા માટે, તેઓએ પહેલા તેમની સામેની વ્યક્તિને સાંભળવી જોઈએ. વચ્ચે કોઈની વાત કાપવી તમારી વાત કહેવી સારી ટેવ નથી.

 ·         Please (પ્લીઝ) કહેવાથી કોઈ નુકસાન નથી

કૃપા કરીને કોઈને વિનંતી કરવા માટે Please કહેવું ખૂબ મહત્વપૂર્ણ છે. બાળકોને કહો કે નાની કે મોટી વિનંતી કરતી વખતે તેઓએ Please (કૃપા) કહેવું જોઈએ.


 

For Child GK

Featured

૧૨ જૂન - બાળ મજૂરી વિરોધી વિશ્વ દિવસ

  ૧૨ જૂન - બાળ મજૂરી વિરોધી વિશ્વ દિવસ બાળ મજૂરીના ગંભીર મુદ્દા વિશે જાગૃતિ લાવવા અને તેને તેના તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવા માટે વૈશ્વિક પ્રય...

Most Viewed

ECHO News