ECHO Foundation ની ટીમે તારીખ 14મી નવેમ્બર 2022 ના રોજ,
અનેક જગ્યાએ શાળા-આંગન વાડી ની મુલાકાત લીધી અને બાળ દિવસ નિમિત્તે બાળકોને ચોકલેટ આપીને બાળ દિવસની ઉજવણી કરી
* દેવી પાડા -બોરીવલી*
*નિશર્ગ સોસાયટી -મુંબઈ*
*ઉસગાંવ -મહારાષ્ટ્ર*
હંશાબહેન અને પન્ના બહેન *(બીલી તળાવ-બીલીમોરા)*
કામિનીબહેન *(નવી નગરી-બીલીમોરા )*
હિનાબહેન *(ઓડ નગર-બીલીમોરા )*
વિસ્તારમાં આંગણવાડી માં કામ કરે છે , આંગણવાડી પરિસર સ્વચ્છ છે. અને સુંદરતા જાળવે છે .
બાળકોને ચોકલેટ મળતા તેમના ચહેરા પર આનંદ જોવા મળ્યો.
*અમારા પ્રતિનિધિ શ્રી ગોવિંદભાઇ પરમાર , શ્રી સતિષભાઈ ચાવડા અને વર્ષા બહેન બારોટ દ્વારા બીલીમોરા ની આંગન વાડી કાર્યક્રમ કર્યો હતો.*
ધન્યવાદ